અમે તમને આજે જણાવીસુ કે કપાસ માં ગણા બધાં રોગો આવતા હોય છે પણ તેમાં સાવચેતી થી રોગો ને દુર કરી સકાય છે. તે માટે ખુબ તમને જણાવીસુ.
1
લીલી પોપટી માટે ની દવા નું નામ.
બાયર કંપની નું સોલોમન 20 ml પર પંપ પ્રમાણે છ'ટકાવ કરવા થી દૂર થાય છે તેની સાથે સાથે સફેદ માંખી અને થિપસ ને આવતાં અટકાવે છે
હવે પછી તમને બીજા રોગો ની માહિતી આપીસુ
Nice
ReplyDelete